દાંત બગડી ગયા છે? ખાવામાં તકલીફ પડે છે?
અનુભવી ડેન્ટિસ્ટ દ્વારા એડવાન્સ સર્જિકલ ટ્રીટમેન્ટ.
તૂટેલા, પડી ગયેલા , ખૂટેલા અથવા સંપૂર્ણ ખરાબ દાંત માટે લાંબા સમયનું સોલ્યુશન.
હવે Permanent Dental Implant Solution સુરતમાં ઉપલબ્ધ.
દાંત બગડી ગયા છે? ખાવામાં તકલીફ પડે છે?
અનુભવી ડેન્ટિસ્ટ દ્વારા એડવાન્સ સર્જિકલ ટ્રીટમેન્ટ.
તૂટેલા, પડી ગયેલા , ખૂટેલા અથવા સંપૂર્ણ ખરાબ દાંત માટે લાંબા સમયનું સોલ્યુશન.
હવે Permanent Dental Implant Solution સુરતમાં ઉપલબ્ધ.
શું તમને આ સમસ્યાઓ થાય છે?
દાંત હલતા હોય અથવા પડી ગયા હોય
ખાવામાં કે બોલવામાં તકલીફ
જૂના બ્રિજ અથવા ડેન્ચરથી સંતોષ ન હોય
મોઢામાં વારંવાર ઈન્ફેક્શન કે પીડા
સ્માઈલ કરતા આત્મવિશ્વાસ ઓછો લાગે
જો હા — તો હવે સમય છે પ્રોફેશનલ સર્જિકલ સોલ્યુશન તરફ આગળ વધવાનો.

Dr. Mansi Kumbhani, એડવાન્સ ડેન્ટલ સર્જિકલ કેર...
દાંતની ગંભીર સમસ્યાઓ માટે ખાસ:
✔ Dental Implant
✔ Full Mouth Rehabilitation
✔ Surgical Tooth Replacement
✔ Bone Related Procedures
✔ Advanced Dental Surgery
દરેક કેસ માટે પર્સનલાઇઝ્ડ ટ્રીટમેન્ટ પ્લાન — OPD કન્સલ્ટેશન પછી.
શા માટે Dental Implant?
આમ અમે Doctors માટે Patient Acquisition System બનાવીએ છીએ...
નેચરલ દાંત જેવો ફીલ
લાંબા સમય સુધી ટકી રહે
ખાવા-પીવાની ફ્રીડમ
ચહેરાની શેપ જાળવે
રીમુવેબલ ડેન્ચરથી વધારે કન્ફર્ટ
ઇમ્પ્લાન્ટ એ માત્ર ટ્રીટમેન્ટ નથી — એ લાઇફસ્ટાઇલ અપગ્રેડ છે.


About Doctor
Dr. Mansi Kumbhani
ડૉ. માનસી કુંબાણી નવ વર્ષના વિશાળ ક્લિનિકલ અનુભવ સાથે આધુનિક અને વિશ્વસનીય ડેન્ટલ કાળજી પ્રદાન કરે છે. અતિ આધુનિક સાધનો દ્વારા પ્રિવેન્ટિવ, રેસ્ટોરેટિવ અને કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રીમાં વ્યક્તિગત સારવાર યોજનાઓ તૈયાર કરવામાં તેઓ નિષ્ણાત છે. નિયમિત ચેકઅપ, સ્કેલિંગ, રૂટ કેનલ, ડેન્ટલ ઇમ્પ્લાન્ટથી લઈને સ્માઈલ મેકઓવર સુધીની ઉચ્ચ ગુણવત્તાની સારવાર દર્દીના આરામ અને સલામતીને પ્રાથમિકતા આપીને આપવામાં આવે છે. લાંબા ગાળાના મૌખિક આરોગ્ય માટે યોગ્ય માર્ગદર્શન આપવાનું તેમનું મુખ્ય ધ્યેય છે.
શા માટે Dr. Mansi Kumbhani?
સર્જિકલ ડેન્ટલ એક્સપર્ટ
આધુનિક ટેક્નોલોજી
પેશન્ટ-ફર્સ્ટ એપ્રોચ
સુરતમાં વિશ્વાસપાત્ર ક્લિનિક
આ OPD ખાસ તેમના માટે છે:

જેમના દાંત ખુબ બગડી ગયા છે.

જે લોકો બ્રિજ/ડેન્ચરથી કંટાળી ગયા છે.

જેમને સર્જિકલ સોલ્યુશનની જરૂર છે.

જેમને Permanent Solution જોઈએ.
ટ્રીટમેન્ટ કેવી રીતે થાય છે?
1️⃣ OPD Consultation & Scan
2️⃣ Dental Health Evaluation
3️⃣ Customized Surgical Plan
4️⃣ Implant / Surgery Procedure
5️⃣ Recovery & Follow-up Care
Our Patients Reviews
FAQ's
દાંતની સમસ્યાઓને અવગણશો નહીં.જલદી ટ્રીટમેન્ટ લો અને સ્માઈલ પાછી મેળવો.
👉 આજે જ OPD અપોઇન્ટમેન્ટ બુક કરો, 📍યોગી ચોક, સુરત, ગુજરાત
